Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં BJP-TMC વચ્ચે કાંટાની ટક્કર:ભવાનીપુરથી મમતા આગળ, સુવેન્દુ પાછળ; પાણીહાટીથી આરજીકર રેપ વિક્ટિમની માતાને લીડ

    1 week ago

    બંગાળની 293 બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. એક બેઠક (ફાલ્ટા) પર 21 મેના રોજ ફરીથી ચૂંટણી થશે. પ્રારંભિક વલણોમાં ભાજપ 105 અને ટીએમસી 125 બેઠકો પર આગળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં મતગણતરી પહેલાં સવારે 6:30 વાગ્યે ભવાનીપુરની સખાવત મેમોરિયલ સ્કૂલની બહાર TMC અને ભાજપના એજન્ટો વચ્ચે અથડામણ થઈ. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી સામસામે છે. બંગાળની સત્તા પર 15 વર્ષથી કાબિઝ મમતા ચોથી વખત વાપસી કરશે કે પહેલીવાર ભાજપ સરકાર બનશે, જવાબ થોડા કલાકોમાં સ્પષ્ટ થશે. મતગણતરી દરમિયાન કોને લીડ, કોણ પાછળ, કઈ પાર્ટીની કેટલી બેઠકો, દિગ્ગજોમાં કોની હાર-જીત; પળે-પળનો હાલ ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો. બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    પેટાચૂંટણી 2026-પાંચ રાજ્યોમાં 7 બેઠકો પર મતગણતરી ચાલુ:આમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, ત્રિપુરા અને ગુજરાતની બેઠક સામેલ; બારામતીથી અજિત પવારના પત્ની ઉમેદવાર
    Next Article
    તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીના વલણો:આસામમાં ભાજપ બહુમતીની નજીક; કેરળમાં UDF, તમિલનાડુમાં વિજય ત્રિચી બેઠક પર આગળ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment