Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાશે:આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત, મોટા નેતાઓ અને સાંસદો સાથે BJPમાં જોડાશે

    12 hours ago

    રાઘવ ચઢ્ઢાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. રાઘવે કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની સાથે AAPના કેટલાક અન્ય નેતાઓ પણ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. રાઘવ ચઢ્ઢા સાથે AAPના કેટલાક અન્ય સાંસદો પણ ભાજપમાં જઈ રહ્યા છે. તેમાં અશોક મિત્તલ અને સંદીપ પાઠક પણ સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    Amit Shah LIVE : अमित शाह ने North 24 Parganas के Hingalganj में की जनसभा | Humayun Kabir
    Next Article
    CJI બોલ્યા- બંગાળનો મતદાર ટર્નઆઉટ જોઈને ખૂબ ખુશ છું:SIR યાદીમાંથી બહાર ચૂંટણી અધિકારીઓની અરજી પર કહ્યું- આ વખતે મત આપી શકશે નહીં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment