Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં સ્ક્રેપના ગોડાઉનમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:ATS અને SOGએ લિક્વિડમાંથી સૂકું ડ્રગ્સ બનાવવાનું કારસ્તાન ઝડપ્યું, ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત, 2 શખસની ધરપકડ

    5 days ago

    ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન ક્લીન’ અંતર્ગત વલસાડ જિલ્લા SOG અને ગુજરાત ATSની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. ઔદ્યોગિક નગરી વાપીમાંથી ફરી એકવાર પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં વપરાતી સામગ્રી, લિક્વિડ ફોર્મ અને ડ્રગ્સના મોટા જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર ઓપરેશનમાં અંદાજે ₹1 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    2 weeks into Manipur hostage crisis, 4 men apprehended
    Next Article
    મહેસાણાની પાટીદાર યુવતીની અમેરિકામાં ગોળી મારી હત્યા, CCTV:સ્ટોરમાં ઘૂસેલો બુકાનીધારી 26 સેકન્ડમાં અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર, મૃતક મૂળ વિજાપુરના જંત્રાલ ગામના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment