Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત અને રાજસ્થાન ATSની મોટી કાર્યવાહી:5 કિલો ડ્રગ્સ સાથે રાજસ્થાન બોર્ડર પરથી બેની ધરપકડ, પાકિસ્તાનથી ઘૂસાડવામાં આવ્યું હતું

    2 days ago

    ગુજરાત અને રાજસ્થાન ATSએ ડ્રગ્સની હેરાફેરીને લઈ મોટી કાર્યવાહી કરી છે. બંન્ને રાજ્યની ATSની સંયુક્ત કાર્યવાહીમાં રાજસ્થાન બોર્ડર પરથી ડ્ર્ગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પાંચ કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનથી રાજસ્થાન બોર્ડર પર આ ડ્રગ્સનો જથ્થો આવ્યો હતો. એટલે કે બોર્ડર પરથી ડ્રગ્સને ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યું હતું. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    દાહોદ નગરપાલિકા ચૂંટણી જાહેર, 26 એપ્રિલે મતદાન:9 વોર્ડની 36 બેઠકો પર 66,777 મતદારો, 28 એપ્રિલે મતગણતરી
    Next Article
    7 Locations, 176 Aircraft, 45 Hours: US' "Air Armada" Rescue Ops In Iran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment