Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિનપિંગ વ્હાઇટ હાઉસ પહોંચ્યા, ટ્રમ્પે સ્વાગત કર્યું:પરિવાર સાથે ફોટો પડાવ્યો; AIના મુદ્દા પર વાતચીત કરશે

    1 day ago

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વ્હાઇટ હાઉસ પહોંચી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમનું સ્વાગત કર્યું. ઔપચારિક સ્વાગત બાદ બંને નેતાઓ વચ્ચે થોડા સમયમાં દ્વિપક્ષીય વાતચીત શરૂ થશે. ટ્રમ્પે થોડા સમય પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે વાતચીતમાં AI સૌથી મોટો મુદ્દો રહેશે. નિષ્ણાતોના મતે બંને દેશો વચ્ચે આ ખૂબ મોટો મુદ્દો છે. અમેરિકાને ભય છે કે તેની AI ટેક્નોલોજી ચીન સુધી પહોંચી શકે છે, તેથી તેણે AI ચિપ અને અન્ય ટેક્નોલોજી પર પ્રતિબંધો મૂક્યા છે. ચીન આ પ્રતિબંધોનો વિરોધ કરે છે અને તેને ટેક્નોલોજી તથા વેપારમાં અવરોધ ગણાવે છે. બંને દેશો વચ્ચેનો વિવાદ AIની શક્તિશાળી ટેક્નોલોજી અને તેના સુરક્ષિત ઉપયોગને લઈને પણ છે. આજે રાત્રે જિનપિંગના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવશે. અમેરિકા પહોંચ્યા જિનપિંગ, 3 તસવીરો… એક વર્ષમાં બંને નેતાઓ બે વાર મળી ચૂક્યા છે…
    Click here to Read More
    Previous Article
    कानपुर में खाना खाकर बैठिए सुबह उतरिए दिल्ली, रेलवे ने नई मेल ट्रेन को दी मंजूरी, जानें टाइम-टेबल और स्टॉपेज
    Next Article
    ગાઝામાં 2 બોરી લોટના બદલામાં દીકરીના લગ્ન:UN અહેવાલ- બળાત્કાર પીડિતાઓના આરોપીઓ સાથે લગ્ન, બાળલગ્નોમાં 123% વધારો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment