Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફઘાનિસ્તાન સામે ગિલ અને ઈશાને સેન્ચુરી ફટકારી:બન્ને બેટર્સે AFG બોલર્સને ધોયા; ભારતીય પ્લેયર્સ વચ્ચે ત્રીજી વિકેટ માટે 160+ રનની પાર્ટનરશીપ થઈ

    18 hours ago

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચ આજે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશ્મતુલ્લાહ શાહિદીએ ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 33 ઓવરમાં 266/2 છે. ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશન ક્રિઝ પર છે. કેપ્ટન શુભમન ગિલે નવમી સદી ફટકારી છે. જ્યારે ઈશાન કિશને 71 બોલમાં સેન્ચુરી ફટકારી છે. બન્ને પ્લેયર્સ વચ્ચે ત્રીજી વિકેટ માટે 160+ રનની ભાગીદારી થઈ છે. રોહિત શર્મા (48 રન)ને રાશિદ ખાને બોલ્ડ કર્યો. જ્યારે યશસ્વી જયસ્વાલ (4 રન)ને સલીમ સફીએ આઉટ કર્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. અફઘાનિસ્તાન (AFG): રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવીશ રસૂલી, રાશીદ ખાન, નાંગેલિયા ખરોતી, એએમ ગઝનફર, મોહમ્મદ સલીમ સફી અને બિલાલ સામી.
    Click here to Read More
    Previous Article
    G7 नेताओं की हंसी-मजाक हो रही Viral | PM Modi | Meloni | Donald Trump | Viral Video | France
    Next Article
    ઈન્ડિયા-Aએ 319 રન બનાવ્યા, અફઘાનિસ્તાન-A 108/3:કેપ્ટન મીર 32 રન બનાવી આઉટ, નિશાંત સિંધુએ કેચ આઉટ કરાવ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment