Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષ્ણનગરમાં ADC બેંક સામે કારમાંથી ₹50 લાખની ચોરી:એક બાઈક ચાલકે ગાડીને ટક્કર મારી ચાલકનું ધ્યાન ભટકાવ્યું, અન્ય બાઈકમાં આવેલા બે શખસે ગાડીનો કાચ તોડી રુપિયા લઈ ફરાર

    1 day ago

    અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા એડીસી બેંકની સામે ગાડીમાંથી નજર ચૂકવી અને રૂપિયા 50 લાખની નજર ચૂકવી ચોરીનો બનાવ બન્યો છે. ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને થતા કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે. એક બાઈક ચાલકે ધ્યાન ભટકાવ્યું, બીજા બે શખસ 50 લાખ લઈ છૂમંતર એક બાઈક ચાલકે ગાડીની પાછળ અથડાવી એટલે કારચાલક ગાડી નીચે ઉતર્યો હતો. અને તેની સાથે બોલાચાલી કરી હતી. આ સમયે નજર ચૂકવી બીજા બાઈક ઉપર આવેલા બે અજાણ્યા હેલમેટ પહેરેલા વ્યક્તિઓએ ગાડીનો કાચ તોડી અને ગાડીમાં પડેલા રૂપિયા 50 લાખ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં ફૂડ પોઇઝનિંગથી 10 બાળકો બીમાર:હાટ બજારમાં આવેલી શિવશક્તિ રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો હતો; રાજસ્થાની યાત્રાળુઓને તાબડતોબ દવાખાને ખસેડાયા
    Next Article
    Kheda Factory Blast Incident |ખેડાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ| News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment