Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોઈડામાં AC બ્લાસ્ટથી 21મા માળે ભીષણ આગ:બારીઓમાંથી જ્વાળાઓ નીકળી, આગે ત્રણ ફ્લેટને ઝપેટમાં લીધા; ગભરાઈને લોકો ભાગ્યા

    1 day ago

    નોઇડામાં સોમવારે સવારે 8:30 વાગ્યે એક બિલ્ડિંગના 21મા માળે ભીષણ આગ લાગી હતી. આગ સેક્ટર-119માં અરણ્ય સોસાયટીની 24 માળની બિલ્ડિંગના એક ફ્લેટમાં AC બ્લાસ્ટ થયા બાદ લાગી હતી. જોતજોતામાં આગે ત્રણ ફ્લેટને પોતાની ઝપેટમાં લઈ લીધા. બારીઓમાંથી ઊંચી-ઊંચી જ્વાળાઓ બહાર આવવા લાગી. ફ્લોર પર ધુમાડો ભરાઈ ગયો. બિલ્ડિંગમાં અફરાતફરી મચી ગઈ. જીવ બચાવવા માટે લોકો ગભરાઈને સીડીઓથી નીચે ભાગ્યા. બિલ્ડિંગની નજીકની ઇમારતમાંથી લોકોએ પાઇપ દ્વારા પાણી નાખીને આગ બુઝાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન, ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. તરત જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. 3 તસવીરો- નોઇડાની બહુમાળી ઇમારતોમાં આગ ઓલવવા માટે શું તૈયારી?
    Click here to Read More
    Previous Article
    AP EAMCET Results 2026: APSCHE likely to release EAPCET results on June 30 at cets.apsche.ap.gov.in
    Next Article
    હિંમતનગરની દીકરીઓએ 11 મેડલ જીત્યા:અમદાવાદ જુનિયર સ્વિમિંગ સ્પર્ધામાં પ્રભાવશાળી પ્રદર્શન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment