Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબ- AAP છોડનારા સાંસદોની લક્ઝરી લાઈફસ્ટાઈલ:₹60 હજારના શૂઝ, ₹80 હજારના ચશ્મા, ₹3 લાખની પેન; 6 સાંસદોની પ્રોપર્ટી-શોખ વિશે જાણો

    2 days ago

    આમ આદમી પાર્ટી (AAP) છોડનારા પંજાબના 6 માંથી 5 રાજ્યસભા સાંસદો વૈભવી જીવનશૈલી જીવે છે. સંદીપ પાઠકને બાદ કરતાં બધા કરોડપતિ છે. તેમાંથી સૌથી ધનિક ટ્રાઇડેન્ટ ગ્રુપના ચેરમેન રાજેન્દ્ર ગુપ્તા છે, જેમની પાસે 5 હજાર કરોડની સંપત્તિ છે. લવલી ગ્રુપના માલિક અશોક મિત્તલ 450 કરોડના માલિક છે, જ્યારે તેમની પત્નીના નામે પણ 100 કરોડની સંપત્તિ છે. વિક્રમજીત સાહનીની સંપત્તિ 400 કરોડ રૂપિયાની છે. સાહની ફર્ટિલાઇઝર કંપની સન ગ્રુપ ચલાવે છે. પૂર્વ ક્રિકેટર હરભજન ભજ્જી પણ 100 કરોડના માલિક છે. તેમની પત્ની ગીતા બસરા પણ કરોડોની માલકિન છે. રાઘવ ચઢ્ઢા અને તેમની બોલિવૂડ અભિનેત્રી પત્ની પરિણીતી ચોપરા પાસે પણ લગભગ 100 કરોડની સંપત્તિ છે. ખાસ વાત એ પણ છે કે ભાજપમાં આવેલા આ સાંસદો દ્વારા રાજકારણ, ઉદ્યોગ, રમતગમત અને બોલિવૂડનું કોકટેલ બની ગયું છે. ચાલો જાણીએ કે કયા સાંસદ પાસે કેટલી સંપત્તિ, કેટલા મોંઘા ફ્લેટ, ફાર્મહાઉસ, કોની પાસે કેટલી મોંઘી ગાડી, ઘર, ઘડિયાળ, પેન, પર્સ અને ચશ્મા છે. તેમનો શોખ પણ જાણીએ… 1. રાજેન્દ્ર ગુપ્તા: પોતાના નામે ગાડી નહીં, કંપનીમાં BMWની આખી સિરીઝ 2. અશોક મિત્તલ: 500 રૂપિયાની મીઠાઈની દુકાનથી શરૂઆત કરીને બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું 3. વિક્રમજીત સાહની: 3 લાખની પેન વાપરે છે 4. હરભજન સિંહ: 60 હજારથી ઓછાના જૂતા નથી પહેરતા 5. રાઘવ ચઢ્ઢા: 80 હજાર રૂપિયાના ચશ્મા પહેરે છે 6. સંદીપ પાઠક: માત્ર લાઇબ્રેરી જ પ્રોપર્ટી
    Click here to Read More
    Previous Article
    ટેકઓફ દરમિયાન ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં આગ, 6 ઘાયલ:4 બાળકો સહિત 232 લોકો સવાર હતા; દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર, ઝુરિચ જઈ રહી હતી ફ્લાઇટ
    Next Article
    અમદાવાદ મનપાની 48 વોર્ડની 190 બેઠક પર મતદાન:અમિત શાહે પરિવાર સાથે મતદાન કરી મહાદેવના આશિર્વાદ લીધા; ભૂપેન્દ્ર પટેલે શીલજમાં ચાની ચુસ્કી લગાવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment