Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન:લખતર ગામે AAP અને ભાજપના આગેવાનો વચ્ચે બબાલ; 6 વાગ્યા સુધીમાં જિ.પં.નું 55.57 ટકા મતદાન

    1 day ago

    જામનગરમાં આજે વહેલી સવારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે આ મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થતાં જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના વિવિધ મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી હતી. જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન મથકો પર મતદારોના ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામમાં મતદાનનો બહિષ્કાર કરાયો છે. જ્યારે લખતર ગામે AAP અને ભાજપના આગેવાનો વચ્ચે બબાલ પણ થઈ હતી. બીજી તરફ 6 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લા પંચાયતનું 55.57 ટકા મતદાન નોંધાયું છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન:દિવ્યાંગ, વૃદ્ધો સહિતનાઓએ મતદાન કર્યું, 6 વાગ્યા સુધીમાં નવસારી જિલ્લા પંચાયતનું 69.60 ટકા મતદાન
    Next Article
    સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન:6 વાગ્યા સુધીમાં જિ.પં.નું 57.30 ટકા મતદાન, કાળઝાળ ગરમી વચ્ચે પણ દિવ્યાંગો, વૃદ્ધો સહિતનાઓએ મતદાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment