Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન:લખતર ગામે AAP અને ભાજપના આગેવાનો વચ્ચે બબાલ; પાંચ વાગ્યા સુધીમાં જિ.પં.નું 54.10 ટકા મતદાન

    1 day ago

    જામનગરમાં આજે વહેલી સવારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે આ મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થતાં જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના વિવિધ મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી હતી. જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન મથકો પર મતદારોના ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામમાં મતદાનનો બહિષ્કાર કરાયો છે. જ્યારે લખતર ગામે AAP અને ભાજપના આગેવાનો વચ્ચે બબાલ પણ થઈ હતી. બીજી તરફ પાંચ વાગ્યા સુધીમાં જામનગર જિલ્લા પંચાયતનું 54.10 ટકા મતદાન નોંધાયું છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન:જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં સાંજે 5વાગ્યા સુધીમાં સરેરાશ 59.25% મતદાન; 838 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે
    Next Article
    મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:મોરબી જિલ્લામાં 857 મતદાન મથકો પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ 64.08 % મતદાન નોંધાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment