Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબમાં AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર:31 નામ સામેલ, સાંસદને ટિકિટ; અત્યાર સુધી 71 ઉમેદવારોની જાહેરાત

    17 hours ago

    પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)એ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 31 નામ છે. CM ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાહેરાત કરી. સાંસદ ગુરમીત સિંહ મીત હેયરને બરનાલાથી ટિકિટ આપવામાં આવી છે. મંત્રી ગુરમીત ખુડ્ડિયાં, ધારાસભ્ય અનમોલ ગગન માન, કુંવર વિજય પ્રતાપ, લાલજીત ભુલ્લર, રમન અરોડા, કુલવંત બાજીગર અને ચરણજીત સિંહની ટિકિટ કાપવામાં આવી છે. આ પહેલાં 31 ઑક્ટોબરે 40 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં CM સહિત તમામ વર્તમાન ધારાસભ્યોને જ ટિકિટ આપવામાં આવી હતી. પાર્ટી અત્યાર સુધીમાં 71 ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. 31 ઉમેદવારોની યાદી… 2 સાંસદોને ટિકિટ મળી સંગરુરથી સાંસદ ગુરમીત સિંહ મીત હેયરને બરનાલાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે સાંસદ ડૉ. રાજ કુમાર ચબ્બેવાલને ફગવાડાથી ટિકિટ મળી છે.
    Click here to Read More
    Previous Article
    રિટેલ મોંઘવારી એક વર્ષની ઉંચાઈએ પહોંચી:RBIની નક્કી કરેલી લિમિટ 6%થી ઉપર નીકળી; ડુંગળી, દૂધ, ઈંડા સહિત ખાવા-પીવાની ચીજો મોંઘી થવાનું કારણ
    Next Article
    ઘોઘંબાના પારોલી ગામે રાજપૂત સમાજનો સન્માન સમારોહ યોજાયો:નિવૃત્ત કર્મચારીઓ અને નવી નિમણૂક પામેલા યુવાનોનું સન્માન કરાયું;શિક્ષણ, સેવા અને એકતા પર ભાર મુકાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment