Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જયરાજસિંહ જાડેજાએ માફી માંગી:સુરતમાં પાટીલની AAPને ચેલેન્જ, તાકાત હોય તો 27 બેઠકો બચાવીને બતાવો; અમદાવાદમાં લવ જેહાદનો મુદ્દો ઉઠ્યો

    2 days ago

    ચૂંટણી આવતા જ નેતાજીના સૂર બદલાવા લાગે છે. આવું જ કંઈ ગોંડલમાં જોવા મળ્યું. ભાજપના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોની માફી માંગતા જોવા મળ્યા. તેમણે માફી માંગતા કહ્યુ કે જો ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારા સાથી દિવ્યેશભાઈની પણ કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ પણ હું ક્ષમા માંગુ છું. સુરતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી કે, જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો આ વખતે બચાવીને બતાવો.
    Click here to Read More
    Previous Article
    Assembly Election 2026 Live Updates: Nine people arrested after BJP, TMC workers clash amid campaigning in Kolkata
    Next Article
    ગેસ્ટ હાઉસના બેડ પર 500-500ના બંડલનો ઢગલો કર્યો, VIDEO:બે યુવકને વિદેશ મોકવાના બહાને દિલ્હી બોલાવ્યાં; મહેસાણામાં પિતાને પિસ્તોલ બતાવી કબૂતરબાજો 64 લાખ લૂંટી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment