Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:અમદાવાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો માટે ભાજપની ઉમેદવાર યાદી જાહેર, કોંગ્રેસ અને AAP મેદાનમાં; 26 એપ્રિલે મતદાન

    6 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    B.Tech student’s death at Bengaluru university: Father raises questions, Jharkhand minister steps in
    Next Article
    રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠક પર ઉમેદવાર જાહેર:ભાજપે યાદી જાહેર કરી, પૂર્વ પ્રમુખ-ચેરમેન સહિતના પતા કપાયા; હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્રને ટિકિટ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment