Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડિયા-A સામે શ્રીલંકા-Aએ ટૉસ જીતીને બોલિંગ લીધી:શું વૈભવ ફાઇનલમાં ફરી સદી ફટકારશે?; વિવાદ અને ખરાબ ફોર્મ વચ્ચે મેચ રમશે

    17 hours ago

    ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચે ટ્રાઈ નેશન વન-ડે સિરીઝની ફાઈનલ દાંબુલાના રંગીરી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટાઇટલ કોના નામે થશે, તે સવાલ પોતાની જગ્યાએ છે, પરંતુ મેચ પહેલા સૌથી વધુ નજર 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર ટકેલી છે. ચાર મહિના પહેલા જે બેટરે અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં 80 બોલ પર 175 રન બનાવ્યા હતા, તે જ ખેલાડી આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક ફિફ્ટી પણ ફટકારી શક્યો નથી. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, અનુકુલ રોય, નિશાંત સિંધુ, અંશુલ કંબોજ અને અરશદ ખાન. શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, રવિન્દુ ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમા, સહાન અરાચ્ચિગે (કેપ્ટન), નુવાનિદુ ફર્નાન્ડો, અહાન વિક્રમસિંઘે, વનુજા સહાન, દુલાજ સમુધિતા, વિજયકાંત વિયાસકાંત, કુગાથસ માથુલન.
    Click here to Read More
    Previous Article
    Father’s Day gift: 18-year-old donates a kidney so his father can have a future
    Next Article
    આજે ભાનુ સપ્તમી:પ્રત્યક્ષ દેવતા સૂર્યનારાયણને પ્રસન્ન કરવાનો દિવસ, જાણો પૂજન સામગ્રી અને સરળ પૂજા-વિધિ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment