Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાઇ સિરીઝઃ શ્રીલંકા-Aએ ઈન્ડિયા-A સામે બોલિંગ લીધી:ભારતીય ટીમ માટે જીત જરૂરી; સૂર્યવંશી હજુ સુધી એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી

    4 days ago

    વનડે ટ્રાય સિરીઝની ચોથી મેચ ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચે દાંબુલામાં રમાઈ રહી છે. રંગિરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા-A ટીમે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 ઓવરમાં 23/0 છે. ટીમ તરફથી પ્રભસિમરન સિંહ અને વૈભવ સૂર્યવંશી ક્રિઝ પર છે. ફાઈનલમાં પહોંચવા માટે ભારત માટે આ મેચ જીતવી જરૂરી છે. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી આ સિરીઝમાં અત્યાર સુધી એક પણ ફિફ્ટી લગાવી શક્યો નથી. તેણે શ્રીલંકા-એ સામે 14 અને અફઘાનિસ્તાન સામે 22 બોલમાં 44 રન બનાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    US-Iran ceasefire: Nuclear question deferred, an Expert Explains why next 60 days are crucial
    Next Article
    છરીથી ગળું કાપ્યું, રસ્તા પર તડપતો રહ્યો:સંભલના યુવકની મિત્રએ હત્યા કરી, આરોપી રડતા રડતા બોલ્યો- ભૂલ થઈ ગઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment