Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાઇ સિરીઝઃ શ્રીલંકા--Aએ ઇન્ડિયા--A સામે બોલિંગ પસંદ કરી:ભારતીય ટીમ માટે જીત જરૂરી; સૂર્યવંશી હજુ સુધી એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી

    5 days ago

    વનડે ટ્રાય સિરીઝની ચોથી મેચ ઇન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચે દાંબુલામાં રમાઈ રહી છે. રંગિરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા-એ ટીમે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ફાઇનલમાં પહોંચવા માટે ભારત માટે આ મેચ જીતવી જરૂરી છે. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી આ સિરીઝમાં અત્યાર સુધી એક પણ ફિફ્ટી લગાવી શક્યો નથી. તેણે શ્રીલંકા-એ સામે 14 અને અફઘાનિસ્તાન સામે 22 બોલમાં 44 રન બનાવ્યા હતા. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, અનુકુલ રોય, સૂર્યાંશ શેડગે, અંશુલ કંબોજ, અરશદ ખાન અને વિપરાજ નિગમ. શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, અહાન વિક્રમસિંઘે, સદીરા સમરવિક્રમા (વિકેટકીપર), સહાન અરાચિગે (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, રવિન્દુ ફર્નાન્ડો, વાનુજા સહન, વિજયકાંત વિયાસકાંત, મોહમ્મદ શિરાજ અને ચમિકા ગુણશેખરા.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: US-Iran truce opens door to high-stakes nuclear negotiations
    Next Article
    ઈરાન-અમેરિકા વચ્ચે સમજૂતીના સમાચારોથી શેરબજારમાં તેજી:સેન્સેક્સ 1200 પોઈન્ટ વધીને 76700 પર પહોંચ્યો, ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment