Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 964 અંક વધીને 78,151 પર બંધ:નિફ્ટી પણ 261 અંક વધ્યો; બેંકિંગ અને આઈટી-ઓટો શેરોમાં સૌથી વધુ ખરીદી

    1 day ago

    આજ એટલે કે શુક્રવાર, 17 જુલાઈના રોજ સેન્સેક્સ 964 પોઈન્ટના ઉછાળા સાથે 78,151ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ 261 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, તે 24,334 પર બંધ થયો. આજના કારોબારમાં IT, ઓટો અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી. પરિણામો જાહેર થાય તે પહેલા રિલાયન્સનો શેર 2.5% વધ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જૂન ક્વાર્ટર (Q1 FY27)ના પરિણામો આજે બજાર બંધ થયા પછી જાહેર થવાના છે. આ પરિણામોની જાહેરાત પહેલા રિલાયન્સનો શેર 2.5%ના ઉછાળા સાથે ₹1,328ના સ્તરે બંધ થયો. છેલ્લા કેટલાક સમયથી મુકેશ અંબાણીની આ કંપનીનો સ્ટોક સતત દબાણમાં જોવા મળ્યો છે. આ શેર છેલ્લા 1 મહિનામાં 1%, 3 મહિનામાં 3.5%, 6 મહિનામાં 6% અને છેલ્લા 1 વર્ષમાં લગભગ 10% સુધી ઘટ્યો છે. એશિયન બજારો ઘટ્યા: સાઉથ કોરિયાનો ઇન્ડેક્સ 6% ઘટ્યો ગઈકાલે અમેરિકી બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો વિદેશી રોકાણકારોએ ગઈકાલે 4206 કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે સેન્સેક્સ ફ્લેટ બંધ થયો હતો શેરબજાર ગઈકાલે એટલે કે 16 જુલાઈએ ફ્લેટ બંધ થયું. સેન્સેક્સ 1 અંકના વધારા સાથે 77,186 ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી 5 અંક ઘટીને 24,072 ના સ્તરે પહોંચ્યો. રિયલ્ટી શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી.
    Click here to Read More
    Previous Article
    What is BIMSTEC, and why is it in focus ahead of its 30th anniversary?
    Next Article
    કેતનની હત્યાથી ફરી ગયો હતો સુપારી કિલર:હવે તે જ પોલીસનો મહત્વનો સાક્ષી બનશે, સિયા-ચેતને પૂછપરછથી બચવા જાપાની વીડિયો પણ જોયા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment