Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો:પોલીસે 960 બોટલ અને ₹3.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    7 hours ago

    મોરબી તાલુકા પોલીસે આંદરણા ગામ નજીકથી એક કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 960 બોટલ દારૂ અને કાર સહિત કુલ ₹3.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તાલુકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે આંદરણા ગામ સામે પાધેડા વિસ્તારમાં ખરાબામાં ઉભેલી સફેદ રંગની હુન્ડાઇ વેરના કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેઇડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, GJ-01-KP-1882 નંબરની હુન્ડાઇ વેરના કારમાંથી ₹76,800ની કિંમતની ઇંગ્લિશ દારૂની કુલ 960 બોટલ મળી આવી હતી. પોલીસે ₹3 લાખની કિંમતની કાર સહિત કુલ ₹3,76,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘I’m cancelling’: As Microsoft’s GitHub Copilot moves to token-based billing, developers fear rising AI costs
    Next Article
    Delhi Police starts review of promotion policy, executive cadre structure

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment