Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુકાનમાં તસ્કરો ત્રાટકીને વેપારના રોકડ રૂ.95 હજારની ચોરી કરી:શહેરના નાનકપુરીમાં દુકાનના તાળા તુટ્યા, વેપારના રોકડ રૂા. 1 લાખ તસ્કરો ચોરી ગયા

    3 दिन पहले

    જામનગર શહેરના નાનકપુરીમાં દુકાનમાં તસ્કરો ત્રાટકીને વેપારના રોકડ રૂ.95 હજારની ચોરી કરી ગયાની ફરિયાદ પરથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કોઈ જાણભેદુ હોવાની આશંકાએ તપાસ આરંભી છે. શહેરના નાનકપુરી મેઈન રોડ, ગુરુ નાનક મંદીરની બાજુમાં રહેતા કમલેશભાઈ વસંતભાઈ માખેજા (ઉ.વ.42) નામના વેપારીની નાનકપુરી રોડ પર સુરેશ હોટલ નામની દુકાન આવેલી છે. જેમાં ગત તા. 4ના રોજ કોઈ અજાણ્યા શખસો શટરનું તાળુ તોડી દુકાનમાં ઘુસ્યા હતા. દુકાનમાં ટેબલના ખાનામાં રાખેલ વેપારના રોકડ રૂ.70 હજાર તેમજ બીજા અલગ ખાનામાં રાખેલ રોકડ રૂ.25 હજાર મળીને કુલ રૂ.95 હજારની કોઈ અજાણ્યા શખસો ચોરી કરી ગયા હતા. જે અંગેની વેપારીની ફરિયાદ પરથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગામમાં 1200 જેટલા બીલીનું વાવેતર:ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં વિવિધ સ્થળો પર 2500 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન
    Next Article
    5 Children Among 6 Killed In Mumbai Chawl Collapse Amid Heavy Rain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment