Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફળતાની કહાણી:સરસ્વતીના મોટાનાયતા ગામની ગરીબ પરિવારની દીકરીએ 92.50 ગુણ મેળવ્યા

    8 hours ago

    સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામની ગરીબ ઠાકોર પરિવારની દીકરી શિલ્પા ઠાકોર ધોરણ - 10માં 92.50 ગુણ મેળવી સરકારી માધ્યમિક નાયતા પ્રથમ નંબરે પાસ થઈ હતી. તેણીના ગરીબ અને મધ્યમવર્ગના પિતા ઠાકોર ભુપતજી ખેતી કામ કરે છે ખેતરમાં રહીને પશુપાલન અને ખેતી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે શિલ્પા ઠાકોરે જણાવ્યું હતું કે ટ્યુશન વગર સતત પાંચ થી છ કલાક ઘરે વાંચન કરી મહેનત કરી હતી. ઘરમાં દીકરી તરીકે મમ્મીને ઘરના કામકાજમાં પણ મદદ કરતી રહી છું મારે આગળ ભણી આઈપીએસ બનવું છે .
    Click here to Read More
    Previous Article
    Allahabad HC rejects plea to quash FIR, chargesheet over ‘anti-national’ posts against PM Modi, RSS
    Next Article
    એક્ટિવાની ચોરીનો ભેદ ઉકેલાયો:કલોલમાંથી એક્ટિવા ચોરનારા શખ્સને સમી પોલીસે દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment