Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત-શ્રીલંકા ટેસ્ટના પ્રથમ દિવસે 90% વરસાદની શક્યતા:ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બેટિંગ લીધી; ગૉલમાં માત્ર રાહુલ અને જાડેજા પાસે જ રમવાનો અનુભવ

    19 hours ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ આજથી ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ શરૂ થઈ છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. મેચના પ્રથમ દિવસે અહીં 90% વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વેબસાઇટ એક્યુવેધર અનુસાર મેચના પાંચેય દિવસ વરસાદ પડી શકે છે. શનિવારે ગૉલમાં સવારથી જ વરસાદ શરૂ થઈ જશે. મેચ સવારે 10 વાગ્યાથી શરૂ થશે.
    Click here to Read More
    Previous Article
    Expired Frooti, Appy Fizz Seized In FDA Raid At Parle Agro Warehouse; Licence Suspended
    Next Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાનની હાર પછી હોર્મુઝ અમેરિકાનું થશે:ઈરાનનો વળતો પ્રહાર- સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કબજો નથી થતો, આ અમારું જ રહેશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment