Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈશાન કિશન માત્ર 9 રને સેન્ચુરી ચૂક્યો:91 રન બનાવીને આઉટ થયો; ક્લાસેન પણ પરત ફરતા SRHના રનગતિ પર બ્રેક લાગી

    23 hours ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનની 21મી મેચમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. હૈદરાબાદ તરફથી સલિલ અરોરા અને અનિકેત વર્મા ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા અને પ્રફુલ હિંગે. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: આર સ્મરણ, સાકિબ હુસૈન, લિયામ લિવિંગસ્ટન, શિવમ માવી, હર્ષલ પટેલ. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), લુઆન ડેર પ્રિટોરિયસ, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ અને તુષાર દેશપાંડે. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: વૈભવ સૂર્યવંશી, શિમરોન હેટમાયર, રવિ સિંહ, શુભમ દુબે, બ્રિજેશ શર્મા.
    Click here to Read More
    Previous Article
    ‘No one wants to ruin their career’: Editors association defends Pradeep E Raghav in Jana Nayagan leak row
    Next Article
    પરીક્ષા વચ્ચે જાગૃતિ કાર્યક્રમોનો ભાર:શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેમાં અસંતોષ, મહાસંઘની સરકારને રજૂઆત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment