Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદના કારણે મેચને અધ્ધવચ્ચેથી રોકવી પડી:9-9 ઓવરની મેચ રમાઈ રહી છે; ટીમ ઈન્ડિયાનો 7.4 ઓવરમાં સ્કોર-118/5

    1 day ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચમી T20 મેચ રમાઈ રહી છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાલમાં વરસાદના કારણે રમત રોકવામાં આવી છે. ભારતે 7.4 ઓવર પછી 5 વિકેટે 118 રન બનાવ્યા છે. નમન ધીર અને શિવમ દુબે ક્રિઝ પર છે. ઈશાન કિશને 10 બોલ પર 30 રન બનાવ્યા અને આઉટ થયો. અભિષેક શર્મા સિક્સ લગાવ્યા બાદ પવેલિયન પરત ફર્યો. સંજુ સેમસનને શમર સ્પ્રીંગરે બોલ્ડ કર્યો. કેપ્ટન શ્રેયસ અય્યરે 22 રન બનાવ્યા. તિલક વર્મા 7 રને બોલ્ડ થયો. આ પહેલાં વરસાદના કારણે 6:30 વાગ્યે થનાર ટૉસ અઢી કલાક મોડો એટલે કે 9 વાગ્યે થયો. વેસ્ટ ઇન્ડીઝે બોલિંગ લીધી. મેચ 9-9 ઓવરની રમાઈ રહી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. વેસ્ટ ઇન્ડીઝ (WI): શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), જ્વેલ એન્ડ્રુ, શિમરોન હેટમાયર, રોવમેન પાવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, કીમો પોલ, રોસ્ટન ચેઝ, શમાર સ્પ્રિંગર, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી.
    Click here to Read More
    Previous Article
    Anita Dinesh Bisnoi: Live Video में ज़हर, Kadpe Ho Gaye Chhote Trolling से परेशानी का सच |Social List
    Next Article
    18 ઓક્ટોબરનું અંકફળ:અંક 5ના જાતકોને મિલકતમાંથી થશે મોટો લાભ, અંક 6ના જાતકોને વેપાર અર્થે પ્રવાસના યોગ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment