Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ 9 દિવસ જ શા માટે ઉજવાય છે?:જાણો દેવી દુર્ગાનો પ્રાગટ્ય ઉત્સવ અને મહિષાસુર મર્દિની બનવાની રોચક કથા

    3 days ago

    આજે (13 ઑક્ટોબર) નવરાત્રિનો ત્રીજો દિવસ છે. નવરાત્રિમાં નવ દિવસ સુધી દેવી દુર્ગાનાં નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માર્કંડેય પુરાણ અનુસાર, મા દુર્ગા અને મહિષાસુર વચ્ચે આસો માસની શુક્લ પ્રતિપદાથી દશમી તિથિ સુધી યુદ્ધ થયું હતું અને દશમી તિથિના દિવસે દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. આ માન્યતાને કારણે નવરાત્રિ નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે અને દસમા દિવસે વિજયાદશમી મનાવવામાં આવે છે. વિજયાદશમી સાથે જોડાયેલી એક માન્યતા એવી પણ છે કે આ તિથિના દિવસે શ્રીરામે રાવણનો વધ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    HP Festive Offers 2026: OmniBook, Omen and Victus Laptop Discounts, AI Fiesta Deal Details, and More
    Next Article
    SIR-જ્ઞાનેશ કુમાર વિરુદ્ધની સુપ્રીમમાં ગયેલા વિપક્ષની મુશ્કેલીઓ વધી:રજિસ્ટ્રીએ અરજીમાં 14 ગંભીર ખામીઓ દર્શાવી, ID કાર્ડથી લઈને કોર્ટ ફી સુધીની ભૂલો પકડાઈ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment