Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુદ્ધિકરણના નામે મહિલા સાથે બર્બરતા:સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા સુરેન્દ્રનગર પોલીસે 9 આરોપીઓને પકડ્યા

    8 hours ago

    સુરેન્દ્રનગર પોલીસે શુદ્ધિકરણના નામે એક મહિલા પર થયેલા અમાનવીય કૃત્યના વાયરલ વીડિયોના આધારે કાર્યવાહી કરી છે. આ મામલે 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓ એક મહિલા અને એક પુરુષને સુરેન્દ્રનગર લાવ્યા હતા. તેમને 'ચોખ્ખી કરાવવાની વિધિ'ના બહાને માર માર્યો. પુરુષને ઝાડ સાથે બાંધી, મહિલાને એક રૂમમાં પૂરી દેવાઈ હતી. મહિલા સાથે બળજબરી કરાઈ. પુરુષને તેના ગુપ્ત ભાગો ચાટવા અને પેશાબ પીવા મજબૂર કરાયો હતો. આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો. એસપી પ્રેમસુખ ડેલુ અને એએસપી વેદિકા બિહાનીની ટીમે ગુનો ઉકેલ્યો. સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે બે મહિલા સહિત 9 આરોપીની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    માલદીવ-દુબઈ ટૂરના ખર્ચો પતિએ પત્ની પાસેથી કરાવ્યો, એપલ ફોન પડાવ્યો:ઘાટલોડિયામાં સાસરીયાઓએ બાળક માટે IVF ટ્રીટમેન્ટ કરાવવાની ના પાડી અને ત્રાસ આપી છૂટાછેડા માટે દબાણ કર્યું
    Next Article
    ‘Gyanesh Kumar must go’: Opposition MPs march to Election Commission, meet barricades instead

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment