Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 893 પોઈન્ટ ઘટીને 76,200 પર બંધ:નિફ્ટી પણ 278 પોઈન્ટ ઘટ્યો; મેટલ-આઈટી શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી

    3 days ago

    સેન્સેક્સ આજે એટલે કે મંગળવાર, 23 જૂને 893 પોઈન્ટના ઘટાડા સાથે 76,200ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ 278 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 23,824 પર બંધ થયો. આજના કારોબારમાં IT અને મેટલ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી. જ્યારે બ્લોક ડીલ દ્વારા પ્રમોટરની ₹2,149 કરોડની હિસ્સેદારી વેચાયા બાદ વેદાંતાનો શેર 8% ઘટીને બંધ થયો. કોર્ડેલિયા ક્રુઝ ચલાવતી કંપનીનો IPO આજથી ખુલ્યો ભારતમાં 'કોર્ડેલિયા ક્રુઝ' બ્રાન્ડ નામથી દરિયાઈ ક્રુઝનું સંચાલન કરતી કંપની વોટરવેઝ લેઝર ટુરિઝમ લિમિટેડનો IPO આજે એટલે કે મંગળવાર, 23 જૂનથી સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. આ પબ્લિક ઇશ્યૂ ગુરુવાર, 25 જૂન સુધી ખુલ્લો રહેશે. કંપનીએ આ IPO દ્વારા ₹585 કરોડ એકત્ર કરવાનો લક્ષ્ય રાખ્યો છે, જેના માટે પ્રાઇસ બેન્ડ ₹769 થી ₹808 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. એશિયન બજારોમાં પણ ઘટાડો, કોસ્પી 10% ઘટ્યો અમેરિકી બજારમાં ગઈકાલે મિશ્ર કારોબાર રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 3,300 કરોડના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે સેન્સેક્સ 291 અંક વધીને 77,094 પર બંધ થયો હતો
    Click here to Read More
    Previous Article
    Dermatologists weigh in on Yuvika Chaudhary’s DIY Korean ‘glass skin’ face mask
    Next Article
    BTSને ટક્કર આપવા જાપાનીઝ XG બેન્ડ તૈયાર!:લોહી નીતરતા પગે ડાન્સ કર્યો, દિવસમાં 18 કલાક સુધી પ્રેક્ટિસ કરી 7 યુવતીઓએ ઇતિહાસ રચ્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment