Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યશસ્વી જયસ્વાલ થોડાક માટે સદી ચૂક્યો:89 બોલમાં 85 રનની જબરદસ્ત ઇનિંગ રમી; કેએલ રાહુલે કરિયરની 22મી ફિફ્ટી ફટકારી

    20 hours ago

    ન્યૂઝીલેન્ડ વેલિંગ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 368 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 143/1 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને દેવદત્ત પડિકલ ક્રિઝ પર છે. કેએલ રાહુલે કરિયરની 22મી ફિફ્ટી ફટકારી છે. યશસ્વી જયસ્વાલ 85 રન બનાવીને આઉટ થયો. તેને મેટ હેનરીએ વિકેટકીપર ટોમ બ્લંડેલના હાથે કેચ આઉટ કરાવ્યો. આની સાથે જ ઓપનિંગ પાર્ટનરશીપ તૂટી. ભારતીય ઓપનર્સે 17 ટેસ્ટ અને 30 ઇનિંગ્સ બાદ સેન્ચુરી પાર્ટનરશીપ કરી છે. ટી-બ્રેક પહેલાં ભારતીય બોલરોએ 51 રન આપીને 4 વિકેટ ઝડપી. હેનરી નિકલ્સ 335 બોલ પર 175 રન બનાવીને અણનમ પરત ફર્યો. તેની ઇનિંગ્સમાં 21 ચોગ્ગા સામેલ રહ્યા. ગ્લેન ફિલિપ્સે 118 રન બનાવ્યા. બંનેએ 216 રનની ભાગીદારી કરી. ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ ઝડપી. આકાશદીપને 3 વિકેટ મળી. અંશુલ કંબોજને 2 અને પ્રસિદ્ધ ક્રિષ્નાને 1 વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    OM: Operation Mole X Reviews: Engaging' To Grippy'; Dhanush, Mammootty Starrer Draws Mixed Reactions
    Next Article
    નિવૃત્તિ પછી PFમાંથી દર મહિને પૈસા ઉપાડી શકશો:બાકી રહેલા ફંડ પર 8.25% વ્યાજ મળશે, સિસ્ટમેટિક વિથડ્રૉલ પ્લાનને મંજૂરી; જાણો સંપૂર્ણ ગણતરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment