Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 80 ફૂટ અને મહેમદાવાદમાં 61 ફૂટના રાવણનું દહન:અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભવ્ય આતશબાજી, ખેડામાં રાહુલ ગાંધીને રાવણ દર્શાવી પૂતળાનું દહન

    18 hours ago

    આજે દશેરાએ રાજ્યભરમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. આ વર્ષે અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર અને મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે 61 ફૂટ ઊંચાં રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જ્યારે થલતેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાવણ દહન કરવામાં આવ્યું હતું. આ રાવણ દહન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર અને ICC ચેરમેન જય શાહ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ આ વર્ષે સુરતના વેસુમાં 80 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું. આ વિશાળ રાવણ આગ્રાના મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરાયો હતો. જેમાં રિમોટ આધારિત છત્રી અને સ્પેશિયલ ઇફેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત ડુમસમાં સ્થાનિક યુવાનોએ ₹3 લાખના ખર્ચે ‘સિક્સ પેક એબ્સ’ ધરાવતો 55 ફૂટનો ‘સિક્સ પેક’ રોબોટિક રાવણ તૈયાર કરાયો હતો. આ રાવણ દહન કાર્યક્રમમાં કલાકારો દ્વારા રામલીલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન રામથી લઈ રાવણ સુધીના તમામ પાત્રોના વેશ ધારણ કરી લોકો રાવણ દહન કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ SP કચેરીએ વિજયાદશમી પર શસ્ત્ર પૂજન:SP જયદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
    Next Article
    India's Schedule At Asian Para Games 2026, October 21: Sheetal Devi Leads Charge As India Eye More Medals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment