Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની ધીવર શેરીમાં ધ્વજવંદન:80મા સ્વાતંત્ર્ય દિવસે કાર્યક્રમ યોજાયો

    1 day ago

    વલસાડમાં દેશના 80 સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે વલસાડની ધીવર શેરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરાયું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને વંદન કરી દેશના શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ધીવર શેરીના રહિશો, યુવાનો, મહિલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ છવાયો હતો. 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં નવા બે પોલીસ સ્ટેશન માટે ગૃહ વિભાગની મંજૂરી:આજે ઠેર ઠેર 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે જોવા મળી રાષ્ટ્રભક્તિ, પોલીસ હેડ ક્વાર્ટર, ચૌધરી હાઇસ્કૂલ, અટલ સરોવર અને જિલ્લામાં ગોંડલ ખાતે કરાયું ધ્વજવંદન
    Next Article
    બોટાદથી ધોલેરા સ્વામિનારાયણ પદયાત્રા યોજાઈ:સાધુ-સંતોના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment