Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેએલ રાહુલની માત્ર 80 બોલમાં સેન્ચુરી:છગ્ગો ફટકારીને કરિયરની નવમી સદી પૂરી કરી, ભારતનો સ્કોર 300ને પાર

    1 day ago

    રોહિત શર્માએ વન-ડેમાં ઓપનર તરીકે 10 હજાર રન પૂરા કરી લીધા છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડેમાં આ સિદ્ધિ મેળવી. રોહિત આવું કરનારો દુનિયાનો ચોથો બેટર બન્યો. તેનાથી પહેલા સચિન તેંડુલકર, સનથ જયસૂર્યા અને ક્રિસ ગેલ 10 હજાર રન બનાવી ચૂક્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 329/7 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને ગરનૂર બરાર ક્રિઝ પર છે. કેએલ રાહુલની માત્ર 80 બોલમાં સેન્ચુરી ફટકારી છે. તેણે ODI કરિયરની નવમી સદી પૂરી કરી છે. ઋતુરાજ ગાયકવાડ 57 રન બનાવીને આઉટ થયો. તેની પહેલા, રોહિત શર્મા 85 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 92 રન બનાવીને આઉટ થયો. તેણે ODI કરિયરની 63મી ફિફ્ટી ફટકારી. કેપ્ટન શુભમન ગિલ 1 રન બનાવીને આઉટ થયો. વિરાટ કોહલી ખાતું પણ ખોલાવી શક્યો નહીં. બંનેને જેડન સીલ્સ આઉટ કર્યા.
    Click here to Read More
    Previous Article
    Best Laptops Under Rs. 90,000 in India to Buy During Amazon, Flipkart Sale: Acer Aspire 7 (2026), Dell 15 (2025) and More
    Next Article
    43મા માળેથી કૂદીને યુવકની આત્મહત્યા:જમીન પર પટકાતા જ શરીરના ટુકડા 40 ફૂટ દૂર પડ્યા, પોલીસે કોથળામાં મૃતદેહ ભરવો પડ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment