Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ઝડપી શરૂઆત:8 ઓવરમાં 80 રન બનાવ્યા; ઇંગ્લેન્ડે 151 રનનો ટાર્ગેટ આપ્યો, કેપ્ટન બ્રન્ટની ફિફ્ટી

    1 day ago

    વુમન્સ ટી-20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 151 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 10 ઓવરમાં 1 વિકેટે 98 રન બનાવી લીધા છે. ફોબી લિચફિલ્ડ અને બેથ મૂની ક્રીઝ પર છે. જ્યોર્જિયા વોલને લોરેન બેલે બોલ્ડ કરી. આ પહેલા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 150 રન બનાવ્યા. એક સમયે ટીમ 70 રન પર 4 વિકેટ ગુમાવી ચૂકી હતી, પરંતુ કેપ્ટન નેટ સિવર-બ્રન્ટ (58)* અને ફ્રેયા કેમ્પ (44)*એ અણનમ 80 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી. પ્લેઇંગ-11 ઓસ્ટ્રેલિયા: બેથ મૂની (વિકેટકીપર), જ્યોર્જિયા વોલ, ફોબી લિચફિલ્ડ, એલિસ પેરી, એશ્લે ગાર્ડનર, જ્યોર્જિયા વેરહામ, એનાબેલ સધરલેન્ડ, નિકોલા કેરી, સોફી મોલિન્યુ (કેપ્ટન), કિમ ગાર્થ, લ્યુસી હેમિલ્ટન. ઇંગ્લેન્ડ: ડેની હોજ, એમી જોન્સ (વિકેટકીપર), નેટ સિવર-બ્રન્ટ (કેપ્ટન), એલિસ કેપ્સી, હીથર નાઈટ, ફ્રેયા કેમ્પ, ડેની ગિબ્સન, ચાર્લી ડીન, સોફી એક્લેસ્ટન, લિંસી સ્મિથ, લોરેન બેલ.
    Click here to Read More
    Previous Article
    India news LIVE updates, 5 July 2026: Delhi Police rescue kidnapped 17-year-old, arrest rape accused
    Next Article
    હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા રાશનકીટ વિતરણ:ઘઉં, ચોખા, દાળ, તેલ, મસાલા અને અન્ય આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ અપાઇ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment