Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 8 વોર્ડ અને 6 ગામોમાં રી-સર્વે પૂર્ણ:ભાવનગર મહાનગરપાલિકાના એસેસમેન્ટ વિભાગ દ્વારા મિલકત આકારણીમાં વધારો થતા આવકમાં વધારો, વાર્ષિક ડીમાન્ડ રૂ.35.24 કરોડ વધી

    6 hours ago

    મનપાના એસેસમેન્ટ વિભાગ દ્વારા હાથ ધરાયેલા મિલકત રી-સર્વેના પરિણામે મનપાની આવકમાં વધારો થયો છે, વર્ષ 2018-19થી અત્યાર સુધીમાં 6 ભળેલા ગામો અને 8 વોર્ડની કુલ 1,94,784 મિલકતોનો રી-સર્વે પૂર્ણ કરી 52,149 નવી મિલકતો ઉમેરવામાં આવી છે ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં વોર્ડ નં. 6 નવાપરા-તખ્તેશ્વરના સર્વે બાદ વાર્ષિક ડિમાન્ડ રૂ.3.22 કરોડ અને કુલ ડિમાન્ડ રૂ.20.62 કરોડ વધી છે, જેનાથી સમગ્ર અભિયાન અંતર્ગત મનપાની વાર્ષિક ડિમાન્ડમાં કુલ રૂ. 35.24 કરોડનો ઘરવેરાની આવકમાં વધારો થયો હતો, ભાવનગર મહાનગરપાલિકાના એસેસમેન્ટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં હાથ ધરાયેલ રી-સર્વે (આકારણી) કામગીરીને કારણે મનપાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં વર્ષ 2017-18 થી 2025-26 દરમિયાન શહેરમાં ભળેલા 6 નવા ગામો અને 7 વોર્ડમાં આકારણી પૂર્ણ કરાઈ હતી, ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માં વોર્ડ નં.6 નવાપરા-તખ્તેશ્વરમાં રી-સર્વે પૂર્ણ થતાં, તેની વાર્ષિક ડિમાન્ડમાં રૂ.3.22 કરોડ અને કુલ ડિમાન્ડમાં રૂ.20.62 કરોડનો વધારો નોંધાયો છે, જેનાથી ઘરવેરાની આવકના સ્ત્રોત મજબૂત બન્યા છે. વર્ષ 2018-19 થી આજદિન સુધી એસેસમેન્ટ વિભાગે કુલ 8 વોર્ડ અને 6 ગામોમાં 52,149 નવી મિલકતો ઉમેરીને કુલ 1,94,784 મિલકતોનો રી-સર્વે સફળતાપૂર્વક આટોપ્યો છે આ સમગ્ર ઝુંબેશના પરિણામે મહાનગરપાલિકાની વાર્ષિક ડિમાન્ડમાં કુલ રૂ.35.24 કરોડ અને કુલ ડિમાન્ડમાં રૂ.131.91 કરોડનો જંગી વધારો થયો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા:ગોધરા અને હાલોલના ગુનામાં પેરોલ-ફર્લો સ્કવોડ સફળ;બોટાદથી પકડાયો અપહરણકર્તા, ભોગ બનનાર પણ મુક્ત
    Next Article
    Gandhinagar Congress News | ગાંધીનગરમાં અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના જન આક્રોશ ધરણા | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment