Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 8 જિલ્લામાં રેડ અને 6માં ઓરેન્જ એલર્ટ:દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની આગાહી, શનિવારે 130થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો

    21 hours ago

    ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદે મહદઅંશે ખેડૂતો અને સરકારની ચિંતામાં ઘટાડો કર્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આજે 8 જિલ્લા અને સંઘપ્રદેશમાં અતિથિ અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અપાયું છે. શનિવારે રાજ્યમાં 130થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. અમરેલી, ગીરસોમનાથ અને નવસારી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા. કચ્છ સિવાયના વિસ્તારમાં ચોમાસું પહોંચ્યું ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું મોડું આગમન થતા જૂન મહિનામાં વરસાદની ઘટ જોવા મળી હતી. જો કે, જુલાઈના પ્રારંભે જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા મોટાભાગના જિલ્લાઓ કવર થઈ ચૂક્યા છે. જો કે, કચ્છ જિલ્લામાં હજી પણ વરસાદની ઘટ છે. કચ્છમાં સિઝનનો એક ટકા વરસાદ પણ વરસ્યો નથી. 7 તાલુકા તો સાવ કોરાધાકોડ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ‘અર્થ’નું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 32- રોકાણ માટે શું પસંદ કરશો, જાણો SIF vs AIF vs PMS વિશે
    Next Article
    Crypto Horror In Gang-Rape Case Linked To Pakistan Deputy PM's Relative

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment