Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું:સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા, કાર્તિકે 41 રન બનાવ્યા, નૂર અહેમદે 2 વિકેટ લીધી

    1 day ago

    ચેન્નઈ સુપર કિંગ્સે IPLની વર્તમાન સીઝનમાં સતત બીજી જીત નોંધાવી છે. ટીમે મંગળવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું. અરુણ જેટલી મેદાન પર દિલ્હીએ ટૉસ જીતીને બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 155 રન બનાવ્યા હતા. ચેન્નઈએ 156 રનનો ટાર્ગેટ 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. CSK માટે સંજુ સેમસને 52 બોલમાં અણનમ 87 રનની ઇનિંગ રમી હતી. તો કાર્તિક શર્માએ 41* રન બનાવ્યા. બન્ને વચ્ચે 114 રનની મેચ વિનિંગ પાર્ટનરશીપ થઈ દિલ્હી તરફથી સમીર રિઝવીએ અણનમ 40 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સ 38, પથુમ નિસાંકા 19, નીતિશ રાણા 15, આશુતોષ શર્મા 14, કરુણ નાયર 13 અને કેએલ રાહુલે 12 રન બનાવ્યા હતા. રિઝવી અને સ્ટબ્સ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 65 રનની ભાગીદારી થઈ હતી. ચેન્નઈ તરફથી નૂર અહેમદે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.
    Click here to Read More
    Previous Article
    ‘Guilty of cruelty’: Saharanpur court sentences GST assistant commissioner to 10-year jail over wife’s death
    Next Article
    हल्द्वानी हिंसा मामला: सुप्रीम कोर्ट ने मुख्य आरोपी जावेद सिद्दीकी और अरशद अय्यूब की डिफाल्ट बेल रद्द की

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment