Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 વોર્ડ ઇન્સ્પેક્ટરની ટીમ બનાવી પાણી ભરેલા વિસ્તારોમાં કામ શરૂ:પાટણમાં ફોગિંગ મશીનથી દવાનો છંટકાવ, કેનાલોની સફાઈ શરૂ કરાઈ

    1 day ago

    પાટણ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ જમાવેલી સતત બેટિંગના કારણે શહેરના નીચાણવાળા અને સરહદી વિસ્તારોમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદી પાણીના ભરાવાને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે પાટણ નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવી ગયું છે. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચનાથી શહેરના તમામ વોર્ડમાં રોગચાળાને નાથવા માટે એક ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટણ નગરપાલિકાના તમામ 8 વોર્ડના ઇન્સ્પેક્ટરો દ્વારા પોતપોતાના વિસ્તારોમાં સ્થળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિસ્તારોની સ્થિતિ અનુસાર મચ્છરોનો ઉપદ્રવ ઘટે તે માટે જે-તે વોર્ડ ઇન્સ્પેક્ટરે જરૂરી દવાઓ, પાવડર અને સાધનોની રજૂઆત અને ડિમાન્ડ પાલિકા તંત્ર સમક્ષ કરી હતી. આ ડિમાન્ડને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ત્વરિત ધોરણે લિક્વિડ, જંતુનાશક પાવડર તથા મચ્છરોનો નાશ કરવા માટે ફોગિંગ અને જેકેટ મશીન મારફતે મોટા પાયે કામગીરી શરુ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:આવતીકાલથી ફરી ભારે વરસાદ, 22 જિલ્લામાં ખતરો મંડરાયો, રાહુલે કહ્યું-રેપિસ્ટની પેરવી કરનારા શિક્ષણ મંત્રી બન્યા, ગણેશ ગોંડલની મુશ્કેલી વધી
    Next Article
    "Not In Derogatory Manner": R Ashwin Clarifies His Comment On Sooryavanshi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment