Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી 8 બોલમાં 4 રન બનાવીને આઉટ:ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી, અભિષેક-સંજુ પછી શ્રેયસ-અક્ષર અને નમન ધીર પેવેલિયન ભેગા થયા

    15 hours ago

    ન્યૂઝીલેન્ડે બીજી T20 મેચમાં ભારતને 181 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 15 ઓવરમાં 113/6 છે. ટીમ તરફથી તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડી ક્રિઝ પર છે. મિચેલ સેન્ટનરે એક જ ઓવરમાં શ્રેયસ અય્યર અને અક્ષર પટેલને આઉટ કર્યા. વૈભવ સૂર્યવંશી 8 બોલ પર 4 રન બનાવીને આઉટ થયો. તેને નાથન સ્મિથે ડેરીલ મિચેલના હાથે કેચ કરાવ્યો. અભિષેક શર્મા 27 રન બનાવીને પવેલિયન પરત ફર્યો. સંજુ સેમસન (14 રન)ને જેકબ ડફીએ આઉટ કર્યો. ક્રાઇસ્ટચર્ચમાં ભારતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. પહેલાં બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા. ગ્લેન ફિલિપ્સે 70 અને બેવોન જેકબ્સે 58 રનની ઇનિંગ્સ રમી. બંનેએ ચોથી વિકેટ માટે 116 રનની પાર્ટનરશીપ કરી. ભારત તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી. ભુવનેશ્વર કુમાર, પ્રિન્સ યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીને એક-એક વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    A BJP worker in Uttarakhand objected. Voters in Kichha who never knew him are off the roll
    Next Article
    CHARUSAT દ્વારા 30 ઓક્ટોબરથી 'પ્રબંધન 2026' એક્ઝિબિશન કમ સેલનું આયોજન:425 થી વધુ વિદ્યાર્થીઓ હરાજી દ્વારા સ્ટોલ મેળવી બિઝનેસ શીખશે, દિવાળી ખરીદી માટે તમામ વયજૂથના લોકો માટે વન સ્ટોપ સોલ્યુશન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment