Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠાના 8 તાલુકામાં 24 કલાકમાં વરસાદ:જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ, લોકોને ગરમીથી રાહત

    10 घंटे पहले

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન તમામ આઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ વરસાદથી લાંબા સમયથી ગરમી અને બફારાથી પરેશાન લોકોને રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં 30 મિમી નોંધાયો હતો. પોશીના તાલુકામાં 29 મિમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, પ્રાંતિજમાં 18 મિમી, ઇડરમાં 9 મિમી, હિંમતનગરમાં 7 મિમી, વડાલીમાં 5 મિમી, ખેડબ્રહ્મામાં 4 મિમી અને વિજયનગર તાલુકામાં 3 મિમી વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં જનજીવનમાં રાહતનો અનુભવ થયો હતો. ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢના 4 તાલુકામાં 62 ઈંચ વરસાદ, 22 ગામ સંપર્ક વિહોણા:માંગરોળમાં આભ ફાટ્યું, 19 લોકો પૂરમાં ફસાતા રેસ્ક્યૂ; અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ
    Next Article
    Best 5G Phones Under Rs. 15,000 With Long Battery Life in India: Samsung Galaxy F70e 5G, Poco C85x 5G, More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment