Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોહિત માત્ર 8 રને સદી ચૂક્યો:10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 92 રન ફટકાર્યા; ઋતુરાજ પણ ફિફ્ટી ફટકારીને આઉટ, ભારતની ચોથી વિકેટ પડી

    17 hours ago

    રોહિત શર્માએ વન-ડેમાં ઓપનર તરીકે 10 હજાર રન પૂરા કરી લીધા છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડેમાં આ સિદ્ધિ મેળવી. રોહિત આવું કરનારો દુનિયાનો ચોથો બેટર બન્યો. તેનાથી પહેલા સચિન તેંડુલકર, સનથ જયસૂર્યા અને ક્રિસ ગેલ 10 હજાર રન બનાવી ચૂક્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 160/4 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને નમન ધીર ક્રિઝ પર છે. ઋતુરાજ ગાયકવાડ 57 રન બનાવીને આઉટ થયો. તેની પહેલા, રોહિત શર્મા 85 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 92 રન બનાવીને આઉટ થયો. તેણે ODI કરિયરની 63મી ફિફ્ટી ફટકારી. કેપ્ટન શુભમન ગિલ 1 રન બનાવીને આઉટ થયો. વિરાટ કોહલી ખાતું પણ ખોલાવી શક્યો નહીં. બંનેને જેડન સીલ્સ આઉટ કર્યા.
    Click here to Read More
    Previous Article
    Priyanka Kakkar Joins Congress: कांग्रेस में जाते ही कक्कड़ ने AAP पर किया बड़ा खुलासा! Rahul Gandhi
    Next Article
    સાઉથ આફ્રિકાના પ્લેયરે T-20માં ગેલનો રેકોર્ડ તોડ્યો:પ્રિટોરિયસે 188 રન બનાવ્યા, 79 બોલમાં 15 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment