Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં અતિવૃષ્ટિગ્રસ્તોને સહાય શરૂ:તિથલ-કોસંબાના 79 પરિવારોને રૂ. 5.37 લાખના ચેક અપાયા

    7 hours ago

    વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિથી પ્રભાવિત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા સહાય વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં વલસાડ તાલુકાના તિથલ અને કોસંબા ગામના કુલ 79 અસરગ્રસ્ત પરિવારોને ₹5,37,200ના ચેક અર્પણ કરાયા હતા. આ સહાય વિતરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય ભરત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ કિશોર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થી પરિવારોને સહાયના ચેક આપવામાં આવ્યા હતા. સહાય મેળવનાર પરિવારોમાં તિથલ ગામના 20 અને કોસંબા ગામના 59 પરિવારોનો સમાવેશ થાય છે. ભારે વરસાદના કારણે થયેલા નુકસાન બાદ સરકારે મંજૂર કરેલી આ સહાયથી અસરગ્રસ્ત પરિવારોને આર્થિક મદદ મળશે. જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, સમગ્ર જિલ્લામાં નુકસાનગ્રસ્ત પરિવારોને સમયસર સહાય મળે તે માટે સર્વે અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ તબક્કાવાર સહાય વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વહીવટીતંત્રનો ઉદ્દેશ્ય દરેક પાત્ર પરિવાર સુધી ઝડપથી સહાય પહોંચાડી તેમનું જનજીવન ફરી સામાન્ય બનાવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    'तरीके बदलेंगे'- Rahul Gandhi से मिलकर लौटीं AISA लीडर Anjali ने क्या बताया? CJP Protest
    Next Article
    Jantar Mantar खाली, Protests के बाद अब क्या कर रही जनता? CJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment