Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર:સેન્સેક્સ 77,700 અને નિફ્ટી 24,250 પર ટ્રેડિંગ, બેંકિંગ અને FMCG શેરોમાં ખરીદી

    1 day ago

    શેરબજારમાં આજે એટલે કે 21 જુલાઈએ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 77,700 અને નિફ્ટી 24,250ના સ્તરે કારોબાર કરી રહ્યા છે. બેન્કિંગ અને FMCG શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર 20 જુલાઈએ અમેરિકી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો છેલ્લા 7 દિવસમાં ઘરેલું રોકાણકારોએ 6,021 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIs ના ચોખ્ખા ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા શેરબજારમાં ગઈકાલે એટલે કે 20 જુલાઈએ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 443 પોઈન્ટના ઘટાડા સાથે 77,709 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 96 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,239 પર આવી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: After violent ‘Sansad Chalo’ clashes, CJP protest enters Day 24 with no breakthrough
    Next Article
    પંજાબના ખેડૂતોનું દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ:મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા; હરિયાણા પોલીસે રૂટ ડાયવર્ટ કર્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment