Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગ જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ:સાડા પાંચ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 77.01% મતદાન, કોટમદર ગામે વિકાસના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય

    13 hours ago

    ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે. વહેલી સવારથી જ મતદારો મતદાન મથકો પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો છે, જેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 77.01% મતદાન નોંધાયું છે. કોટમદર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે વિકાસના અભાવે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. ગ્રામજનોએ “વિકાસ નહીં તો મત નહીં”ના નારા સાથે મતદાનથી દૂર રહેવાની જાહેરાત કરી છે. આ ગામ જિલ્લા પંચાયત શામગહાન અને તાલુકા પંચાયત શામગહાન વિસ્તાર હેઠળ આવે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામમાં પુલ અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ ઘણા વર્ષોથી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ થઈ જાય છે, જેના કારણે અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન:6 વાગ્યા સુધીમાં જિ.પં.નું 57.30 ટકા મતદાન, કાળઝાળ ગરમી વચ્ચે પણ દિવ્યાંગો, વૃદ્ધો સહિતનાઓએ મતદાન કર્યું
    Next Article
    Karnataka hiding health details of ailing minister Sudhakar to misuse his thumb impression, alleges Kumaraswamy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment