Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર:76માંથી ફક્ત 15 ઉમેદવારોને જ રિપિટ કરાયા, જુઓ કોણ ફાવ્યું અને કોણ કપાયું?

    15 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવરોની યાદી જાહેર કરી છે. કુલ 19 વોર્ડ પર 76 ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વડોદરા મહાનગરપાલિકાના ગત ટર્મના પાંચેય પદાધિકારીઓની ટિકિટ કપાઈ છે. 76માંથી માત્ર 15 ઉમેદવારોને જ પુનઃ મોકો આપવામાં આવ્યો છે. ખાસ કરીને એવી માહિતી મળી છે કે, વોર્ડ 16ના મહિલા ઉમેદવાર જાગૃતિ ધવલભાઈ પટેલ મકવાણા હોવા છતાં પટેલ સરનેમ સાથે સામાન્ય બેઠક ઉપર ટિકિટ મેળવી હોવાની ચર્ચા છે. જો કે, હજુ આવા અનેક વિવાદો સામે આવી શકે છે. હાલ તો જેઓના નામ આવ્યા છે તેઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે, તો જેઓની ટિકિટ કપાઈ છે તેઓમાં ગમ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં બળવાના પણ એંધાણ જોવા મળી રહ્યા છે. ગત ટર્મમાં ચૂંટાયેલા 69 કોર્પોરેટરમાંથી માત્ર 15ને જ રિપિટ કરાયા
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર 2'ની કમાણી ₹1680 કરોડને પાર:ભારતમાં ₹1080 કરોડનું નેટ કલેક્શન; 2026ની ટોપ-10 ફિલ્મોમાં સામેલ થઈ
    Next Article
    અમદાવાદ ભાજપને ભીંસ પડી:અલ્પેશ ઠાકોરની ઓફિસે કાર્યકરોની બુમાબુમ, ખાનપુરમાં રાજીનામાં પડ્યા; લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment