Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7.50%થી ઓછા વ્યાજ દરે હોમ લોન:બેંક ઓફ મહારાષ્ટ્ર 7% વ્યાજ દરે લોન આપી રહી છે, જાણો મુખ્ય બેંકોના વ્યાજ દર

    19 hours ago

    દેશની કેટલીક મોટી બેંકોમાં હાલમાં હોમ લોનના શરુઆતી વ્યાજ દરો 7.00%થી લઈને 7.45% વચ્ચે છે. બેંક ઑફ મહારાષ્ટ્ર સૌથી ઓછા 7.00%ના શરુઆતી દરે હોમ લોન આપી રહી છે, જ્યારે દેશની સૌથી મોટી સરકારી બેંક SBI 7.25%થી વ્યાજ દરોની શરૂઆત કરી રહી છે. હોમ લોન લેતી વખતે બેંકોના વ્યાજ દરોની તુલના કરવી જરૂરી છે, કારણ કે 20થી 25 વર્ષની લોન સમયમાં 0.25% અથવા 0.50%નો તફાવત પણ લાખો રૂપિયા બચાવી શકે છે. ગણિત સમજો: ₹50 લાખની લોન પર 25 વર્ષમાં કેટલો તફાવત પડશે? 7.00% અને 7.25% વચ્ચે દર મહિને માત્ર ₹801નો તફાવત છે, પરંતુ 25 વર્ષ દરમિયાન કુલ ચુકવણીમાં આ તફાવત વધીને ₹2.40 લાખ થઈ જાય છે. 7.00% અને 7.45% વચ્ચે દર મહિને ₹1448નો તફાવત છે, પરંતુ 25 વર્ષ દરમિયાન કુલ ચુકવણીમાં આ તફાવત વધીને ₹4.34 લાખ થઈ જાય છે. પ્રોસેસિંગ ફી અને છુપાયેલા ચાર્જ પણ જરૂરથી તપાસો હોમ લોનની પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ: ઘણી વખત બેંકો ઑફર હેઠળ પ્રોસેસિંગ ફી માફ કરી દે છે, તેથી અરજી કરતા પહેલાં લેખિત ઑફરમાં તમામ ચાર્જ ચકાસી લો. હોમ લોન લેતી વખતે 3 બાબતોનું ધ્યાન રાખો..
    Click here to Read More
    Previous Article
    SC-ST एक्ट में बंटा 493 करोड़ मुआवजा, FIR के लिए प्रेरित हो रहे लोग; सुप्रीम कोर्ट में चैलेंज, मिला यह जवाब
    Next Article
    સુપ્રીમ કોર્ટ બોલ્યું-ધાર્મિક કારણોસર વંદે માતરમ ન ગાવું અપરાધ નથી:અરજીકર્તાએ કહ્યું- તેમાં હિંદુ દેવતાઓનો ઉલ્લેખ; કાયદા અંગે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment