Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    75 વર્ષમાં પહેલીવાર બિહારને મળ્યા ભાજપના CM:સમ્રાટ ચૌધરીએ CM પદના શપથ લીધા; JDUના 2 ડેપ્યુટી CM વિજય ચૌધરી અને બ્રિજેન્દ્ર યાદવે પણ લીધા શપથ

    1 week ago

    સમ્રાટ ચૌધરી બિહારના 24મા મુખ્યમંત્રી બન્યા. તેમણે ઈશ્વરના નામે શપથ લીધા. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને સવારે 11 વાગ્યે લોકભવનમાં તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. 75 વર્ષમાં પહેલીવાર ભાજપને બિહારમાં CM મળ્યા છે. બિહારની નવી સરકારમાં JDU ના વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવે પણ શપથ લીધા. બંનેને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં નીતિશ કુમાર હાજર રહ્યા હતા. બિહારમાં હજુ સુધી મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી નથી. શપથ ગ્રહણ સમારોહ પહેલા સમ્રાટ હનુમાન મંદિરે ગયા હતા સમ્રાટ ચૌધરીએ સવારે પંચમુખી હનુમાન મંદિરમાં પૂજા કરી હતી. શપથ ગ્રહણ સમારોહ પહેલા તેમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. નીતિશ કુમારે રાજીનામું આપ્યા બાદ સોમવારે સરકારમાં પરિવર્તન આવ્યું. તેઓ હવે રાજ્યસભાના સભ્ય છે. તેમણે 20 વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. જેડીયુમાંથી બે નાયબ મુખ્યમંત્રીઓએ શપથ લીધા
    Click here to Read More
    Previous Article
    MP Board Class 10th 12th Result 2026, Result.mponline.gov.in LIVE: Results declared at mpbseresults.nic.in, Pratiba Singh Solanki tops Class 10
    Next Article
    કેશોદ અને ઓસામાંથી દારૂ ઝડપાયો:​કેશોદ અને ઓસા(ઘેડ)માંથી 5.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, નામચીન બુટલેગર સહિત બેની ધરપકડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment