Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે પહેલી ઇનિંગ 720 રન પર ડિક્લેર કરી:ન્યૂઝીલેન્ડ પર 352 રનની લીડ બનાવી, કેએલ રાહુલ અને રિષભ પંતે સદી ફટકારી

    13 hours ago

    ભારતે વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાની પહેલી ઇનિંગ 720/9 રન પર ડિક્લેર કરી. આ બેસિન રિઝર્વ સ્ટેડિયમનો સૌથી મોટો ટેસ્ટ સ્કોર છે. ભારતીય ટીમને પ્રથમ ઇનિંગમાં 352 રનની લીડ મળી. 166મી ઓવરના છેલ્લા બોલ પર ધ્રુવ જુરેલ (78 રન) આઉટ થયા બાદ કેપ્ટન શુભમન ગિલે ઇનિંગ ડિક્લેરેશનની જાહેરાત કરી દીધી. ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલ (136 રન) અને રિષભ પંતે (128 રન) સદી ફટકારી. શુભમન ગિલે 98, યશસ્વી જયસ્વાલે 85 અને દેવદત્ત પડિકલે 80 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 368 રન પર ઓલઆઉટ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    Sunil Gavaskar Praises India Star During 1st Test vs New Zealand: "Totally Reliable, Immovable And Impregnable"
    Next Article
    અમેરિકામાં 20 મહિનામાં 6 હજાર ભારતીયોની ધરપકડ:5235 લોકોને ડિપોર્ટેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા અને 2349 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment