Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ શરૂ:કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એકટ્રેસ; 72 વર્ષ પહેલા 7 એવોર્ડથી શરૂઆત કરી હતી, હવે 45

    1 day ago

    72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ટૂંક સમયમાં ગુજરાતના કેવડિયામાં શરૂ થયો છે. વિજેતાઓની જાહેરાત 18 જુલાઈના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે એવોર્ડ એનાયત કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળ્યો, જ્યારે, 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'ભ્રમયુગમ' માટે મમૂટીને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાયો. 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ ‘શ્રીકાંત’ને બેસ્ટ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને ફિલ્મ 'આર્ટિકલ 370' માટે લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ. 1954માં જ્યારે નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત થઈ ત્યારે ફક્ત 7 પુરસ્કારો આપવામાં આવ્યા હતા. હવે, 72 વર્ષ પછી, 72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં કુલ 45 એવોર્ડ રજૂ કરવામાં આવી રહ્યા છે. આમાં ફીચર ફિલ્મો માટે 26, નોન-ફીચર ફિલ્મો માટે 16, સિનેમા પર લેખન માટે બે અને એક દાદાસાહેબ ફાળકે એવોર્ડનો સમાવેશ થાય છે. એનો અર્થ એ થયો કે 7 એવોર્ડથી શરૂ થયેલી આ સફર હવે ભારતીય સિનેમાના ઘણા જુદા જુદા ક્ષેત્રો સુધી પહોંચી ગઈ છે. આ પણ વાંચો: કેવડિયામાં નેશનલ ફિલ્મ એવોર્ડને લઈ બોલિવૂડ-સાઉથ સ્ટાર્સનો જમાવડો
    Click here to Read More
    Previous Article
    Bank Strike: PNB Advises Customers To Complete Other Banking Requirement Before 25th September
    Next Article
    DRDOનું લેસર હથિયાર 5 કિમી દૂર સુધી ડ્રોન તોડી પાડશે:એકસાથે અનેક ડ્રોનને નિશાન બનાવી શકાશે; 30kW સિસ્ટમનું પરીક્ષણ પૂર્ણ, ઉત્પાદનની તૈયારી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment