Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત આઠમી વાર વુમન્સ એશિયા કપ ચેમ્પિયન:ફાઈનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવ્યું, શેફાલી-સ્મૃતિની ફિફ્ટી; શ્રી ચરણીએ 4 વિકેટ લીધી

    16 hours ago

    ભારતે વુમન્સ એશિયા કપનું ટાઇટલ આઠમી વાર જીતી લીધું છે. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 72 રનથી હરાવ્યું. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 183 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 111 રન પર ઓલઆઉટ થઈ ગઈ. શેફાલી વર્માએ 68 અને સ્મૃતિ મંધાનાએ 59 રન બનાવ્યા. બંનેએ પહેલી વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી. બોલિંગમાં શ્રીમચરણીએ 4 વિકેટ લીધી, જ્યારે દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી. વુમન્સ એશિયા કપ ફાઇનલમાં શેફાલીની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ઈન્ડિયન ઓપનર શેફાલી વર્માએ 24 બોલમાં અડધી સદી પૂરી કરી, જે વુમન્સ એશિયા કપની સૌથી ઝડપી ફિફ્ટી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જી કમલિની, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, શ્રી ચરાણી, ક્રાંતિ ગૌડ અને નંદની શર્મા. શ્રીલંકા (SL): ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), ઈમેશા દુલાની, વિશ્મી ગુણારત્ને, હસીના પરેરા, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષી સિલ્વા, કૌશાની નુથ્યાંગના (વિકેટકીપર), સુગંદિકા કુમારી, ચામુડી પ્રબોદા અને મિતાલી અયોધ્યા.
    Click here to Read More
    Previous Article
    Indonesian Ship Carrying Over 243 Passengers Capsizes; 6 Dead, 130 Missing
    Next Article
    Lewis Hamilton's Ordeal Continues With Brake Failure At Formula 1's Spanish GP

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment