Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાની 72 બેઠક પર મતદાન:વોર્ડ-10ના કોંગ્રેસ ઉમેદવાર RJ આભાએ મતદાન કર્યું, વિજય રૂપાણીના પત્ની અંજલીબેન ભાવૂક થયાં

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન શરૂ છે. 9 લાખ 85 હજારથી વધુ મતદારો કૂલ 236 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. રાજકોટમાં આજે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. તંત્ર દ્વારા પાણી-છાયડા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વધુમાં વધુ મતદારો સવારે 10 પહેલા મતદાન કરે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. હાલમાં શહેરના તમામ મતદાન મથકો પણ મતદારોની લાઈનો જોવા મળી રહી છે. લોકો લોકશાહીના પર્વમાં સહભાગી થવા ઉત્સુક જોવા મળી રહ્યા છે. તો ઉમેદવારો પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે.
    Click here to Read More
    Previous Article
    મનપાની 74 બેઠક પર મતદાન શરૂ, સવારથી લોકોની લાઈન લાગી:ટીવી એક્ટ્રેસ યુક્તિ મોદી અને સો.મીડિયા સ્ટાર અંકિતા પરમારે મતદાન કર્યું,, 9 વાગ્યા સુધીમાં 6.51 ટકા મતદાન
    Next Article
    સ્વ. વિજય રૂપાણીના પત્ની મતદાન સમયે ભાવુક બન્યા:હર્ષ સંઘવી અને સી.આર.પાટીલે સુરતમાં વોટિંગ કર્યું, 15 મનપામાં 9 વાગ્યા સુધીમાં સરેરાશ 4 ટકા મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment