Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટીને 73,900 પર ટ્રેડિંગ:નિફ્ટી 200 પોઈન્ટ નીચે 23,300 પર આવ્યો; આઈટી શેરોમાં સૌથી વધુ વેચવાલી

    16 hours ago

    આજે એટલે કે બુધવાર, 3 જૂને સેન્સેક્સ 700 પોઈન્ટ (0.96%)ના ઘટાડા સાથે 73,900 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 200 પોઈન્ટ (0.80%)નો ઘટાડો છે, તે 23,300 પર આવી ગયો છે. આજના કારોબારમાં IT શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકી બજારમાં ગઈકાલે તેજી રહી વિદેશી રોકાણકારોએ ગઈકાલે 8 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની ચોખ્ખી ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    Trump signs executive order seeking oversight of AI models
    Next Article
    ડીકે શિવકુમાર આજે કર્ણાટકના CM બનશે, 4 વાગ્યે શપથ:મંત્રીઓના નામની યાદી પણ જાહેર થશે; સિદ્ધારમૈયા કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બન્યા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment